તિરુક્કુરલ અભ્યાસ સાથી
તમારી પોતાની ભાષામાં કોઈ પણ વિષય વિશે પૂછો (મિત્રતા, ક્રોધ, વિદ્યા, મહેનત, સત્ય), અને અભ્યાસ સાથી તિરુક્કુરલના એ કુરલ શોધી આપશે જે તે વિષય વિશે કહે છે, તેમના અનુવાદ, તમિલ ટીકા અને તમિલમાં પઠન સાથે.
તિરુક્કુરલ આ વિશે આ અધ્યાયમાં કહે છે 62. ஆள்வினை உடைமை · Manly Effort
તમારા પ્રશ્નની સૌથી નજીકના કુરલ
-
பொறியின்மை யார்க்கும் பழியன்று அறிவறிந்துஆள்வினை இன்மை பழி.Poriyinmai Yaarkkum Pazhiyandru Arivarindhu · Aalvinai Inmai Pazhiવિધિનું પ્રતિકૂળ હોવું કોઈ દોષ ન કહેવાય નરનો
પણ સભાન અકર્મણ્ય રહેવું પરમ દોષ મનાય.Misfortune is disgrace to none
The shame is nothing learnt or done.તમિલ ટીકા
நன்மை செய்யும் விதியில்லாமை யார்க்கும் பழியாகாது; அறிய வேண்டியதை அறிந்து வினை மேற்கொள்ளாதிருத்தலே பழியாகும்.
-
அருமை உடைத்தென்று அசாவாமை வேண்டும்பெருமை முயற்சி தரும்.Arumai Utaiththendru Asaavaamai Ventum · Perumai Muyarsi Tharum(કાર્ય) આ દુસાધ્ય છે-આવો મનોભાવ ત્યાગો
સતત પ્રયત્ન (કાર્યાવશ્યક) ઉર્દ્ધતા પ્રદાન કરશે!Feel not frustrate saying "Tis hard".
Who tries attains striving's reward.તમિલ ટીકા
நாம் இச்செயலைச் செய்துமுடித்தல் அருமை உடையதென்று எண்ணி ஒருவன் மனம் தளர்தல் கூடாது; அதனை முடித்தலுக்கேற்ற பெருமையைத் தன் முயற்சி உண்டாக்கும்.
-
முயற்சி திருவினை ஆக்கும் முயற்றின்மைஇன்மை புகுத்தி விடும்.Muyarsi Thiruvinai Aakkum Muyatrinmai · Inmai Pukuththi Vitumઉદ્યમથી થાય છે વૈભાવમાં વૃદ્ધિ
અને નિષ્ક્રિયતા દોરી લાવે છે દારિદ્ર્ય.Industry adds prosperity
Indolence brings but poverty.તમિલ ટીકા
ஒருவனது முயற்சி அவனது செல்வத்தை வளர்க்கும்; முயற்சியின்மை அவனை வறுமையில் தள்ளும்.
-
தாளாண்மை என்னும் தகைமைக்கண் தங்கிற்றேவேளாண்மை என்னுஞ் செருக்கு.Thaalaanmai Ennum Thakaimaikkan Thangitre · Velaanmai Ennunj Cherukkuઉદ્યમશીલતાની શ્રેષ્ઠ પ્રવૃત્તિમાં
અવસ્થિત છે પરોપકાર નામનું ગૌરવ.On excellence of industry
Depends magnanimous bounty.તમિલ ટીકા
எல்லார்க்கும் உதவுதல் என்னும் மேம்பாடு, முயற்சியென்று சொல்லப்படுகின்ற உயர்ந்த பண்பில் நிலைபெற்றது. வேளாண்மையென்பது முயற்சியுடையாரையன்றிப் பிறரிடம் இல்லை.
-
வினைக்கண் வினைகெடல் ஓம்பல் வினைக்குறைதீர்ந்தாரின் தீர்ந்தன்று உலகு.Vinaikkan Vinaiketal Ompal Vinaikkurai · Theerndhaarin Theerndhandru Ulakuસ્વકર્મમાં નિષ્ક્રિયતાની વૃત્તિ નો કરો પરિત્યાગ!
કર્મ જે કરે અધૂરૂં તેનો આ જગત કરે છે પરિત્યાગ.In doing work don't break and shirk
The world will quit who quits his work.તમિલ ટીકા
வினையாகிய இன்றியமையாப் பொருளைச் செய்யாது விட்டவரை உலகம் கைவிடும்; ஆதலால், ஒருவன் தன்னால் செய்யப்படும் வினையிலிருந்து நீங்கியிருத்தலைத் தவிர்த்தல் வேண்டும்.
તમારી જાતને ચકાસો
દરેક કુરલની બીજી પંક્તિ પસંદ કરો, પછી જવાબ ખોલીને જુઓ.
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“સ્વકર્મમાં નિષ્ક્રિયતાની વૃત્તિ નો કરો પરિત્યાગ! …”
જવાબ
B · કર્મ જે કરે અધૂરૂં તેનો આ જગત કરે છે પરિત્યાગ. · કુરલ 612
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“ઉદ્યમથી થાય છે વૈભાવમાં વૃદ્ધિ …”
જવાબ
B · અને નિષ્ક્રિયતા દોરી લાવે છે દારિદ્ર્ય. · કુરલ 616
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“ઉદ્યમશીલતાની શ્રેષ્ઠ પ્રવૃત્તિમાં …”
જવાબ
B · અવસ્થિત છે પરોપકાર નામનું ગૌરવ. · કુરલ 613
કોઈ વિષયથી શરૂઆત કરો
- 79. நட்பு · Friendship
- 31. வெகுளாமை · Restraining Anger
- 40. கல்வி · Learning
- 11. செய்ந்நன்றியறிதல் · Gratitude
- 62. ஆள்வினை உடைமை · Manly Effort
- 30. வாய்மை · Veracity
- 16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
- 9. விருந்தோம்பல் · Hospitality
- 104. உழவு · Farming
- 2. வான்சிறப்பு · The Blessing of Rain
અભ્યાસ સાથી તમારા શબ્દોને પોર્ટલના પોતાના તિરુક્કુરલ અનુવાદો અને ટીકાઓ સાથે મેળવે છે. તે પોતાનું કોઈ લખાણ લખતો નથી, અને તમારો પ્રશ્ન પોર્ટલ પર જ રહે છે. તેનો ઉપયોગ નિઃશુલ્ક છે, બધી 23 ભાષાઓમાં.
અનુવાદો © કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન, ચેન્નાઈ · CC BY 4.0





