તિરુક્કુરલ અભ્યાસ સાથી
તમારી પોતાની ભાષામાં કોઈ પણ વિષય વિશે પૂછો (મિત્રતા, ક્રોધ, વિદ્યા, મહેનત, સત્ય), અને અભ્યાસ સાથી તિરુક્કુરલના એ કુરલ શોધી આપશે જે તે વિષય વિશે કહે છે, તેમના અનુવાદ, તમિલ ટીકા અને તમિલમાં પઠન સાથે.
તિરુક્કુરલ આ વિશે આ અધ્યાયમાં કહે છે 40. கல்வி · Learning
તમારા પ્રશ્નની સૌથી નજીકના કુરલ
-
கேடில் விழுச்செல்வம் கல்வி யொருவற்குமாடல்ல மற்றை யவை.Ketil Vizhuchchelvam Kalvi Yoruvarku · Maatalla Matrai Yavaiઅનશ્વર સમ્પત્તિ છે શિક્ષા
(અતઃ) માનવ હેતુ આથી શ્રેષ્ઠ કશું નથી.Learning is wealth none could destroy
Nothing else gives genuine joy.તમિલ ટીકા
கல்வி ஒருவனுக்கு அழிவில்லாத சிறப்புடைய செல்வமாகும். மணியும் பொன்னும்போன்ற பிறவெல்லாம் செல்வம் ஆகா.
-
ஒருமைக்கண் தான்கற்ற கல்வி ஒருவற்குஎழுமையும் ஏமாப் புடைத்து.Orumaikkan Thaan Katra Kalvi · Oruvarku Ezhumaiyum Emaap Putaiththuએક જનમમાં કરેલ વિદ્યા-અજર્ન
સાત જનમ સુધી ઓથ આપે છે.The joy of learning in one birth
Exalts man upto his seventh.તમિલ ટીકા
ஒருவனுக்கு ஒரு பிறவியில் கற்ற கல்வியானது ஏழு பிறவியிலும் சென்று உதவும்.
-
தாமின் புறுவது உலகின் புறக்கண்டுகாமுறுவர் கற்றறிந் தார்.Thaamin Puruvadhu Ulakin Purak · Kantu Kaamuruvar Katrarin Thaarસ્વહેતુ અને જગહેતુ જ્યારે વિદ્યા નિપજે આનંદપ્રદ
તે લખી નર કરે અધિક વિદ્યા-અજર્નના ઉપાય.The learned foster learning more
On seeing the world enjoy their lore.તમિલ ટીકા
தாம் இன்பம் அடைதற்குக் காரணமாகிய கல்வியால் உலகத்தாரும் இன்பம் அடைதலால் கல்வியறிவு உடையார் மேலும் மேலும் கற்றலையே விரும்புவர்.
-
கற்க கசடறக் கற்பவை கற்றபின்நிற்க அதற்குத் தக.Karka Kasatarak Karpavai Katrapin · Nirka Adharkuth Thakaવિષય સઘળા શીખવા યોગ્ય શીખો પૂર્ણતઃ
અને શીખ્યા ઉપરાન્ત કરો આચરણ તદ્નુરૂપ.Lore worth learning, learn flawlessly
Live by that learning thoroughly.તમિલ ટીકા
கற்கப்படும் நூல்களை ஒருவன் பழுதில்லாமல் கற்க வேண்டும்; அவ்வாறு கற்றதால் அக்கல்விக்கேற்ப, அந்நூல்கள் சொல்லுகின்ற நெறியில் நடத்தல் வேண்டும்.
-
தொட்டனைத் தூறும் மணற்கேணி மாந்தர்க்குக்கற்றனைத் தூறும் அறிவு.Thottanaith Thoorum Manarkeni Maandharkkuk · Katranaith Thoorum Arivuખનન જેટલું ગહન, જળધાર એટલી જ પ્રબળ
તેમજ અધ્યયનમાં જેટલી વૃદ્ધિ, પ્રજ્ઞા એટલી જ તીવ્ર!As deep you dig the sand spring flows
As deep you learn the knowledge grows.તમિલ ટીકા
மணலில் கேணி தோண்டிய அளவு ஊறும்; அதுபோல், மக்களுக்கு அறிவு, கற்ற கல்வி அளவு பெருகும்.
તમારી જાતને ચકાસો
દરેક કુરલની બીજી પંક્તિ પસંદ કરો, પછી જવાબ ખોલીને જુઓ.
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“અનશ્વર સમ્પત્તિ છે શિક્ષા …”
જવાબ
B · (અતઃ) માનવ હેતુ આથી શ્રેષ્ઠ કશું નથી. · કુરલ 400
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“વિષય સઘળા શીખવા યોગ્ય શીખો પૂર્ણતઃ …”
જવાબ
D · અને શીખ્યા ઉપરાન્ત કરો આચરણ તદ્નુરૂપ. · કુરલ 391
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“ખનન જેટલું ગહન, જળધાર એટલી જ પ્રબળ …”
જવાબ
D · તેમજ અધ્યયનમાં જેટલી વૃદ્ધિ, પ્રજ્ઞા એટલી જ તીવ્ર! · કુરલ 396
કોઈ વિષયથી શરૂઆત કરો
- 79. நட்பு · Friendship
- 31. வெகுளாமை · Restraining Anger
- 40. கல்வி · Learning
- 11. செய்ந்நன்றியறிதல் · Gratitude
- 62. ஆள்வினை உடைமை · Manly Effort
- 30. வாய்மை · Veracity
- 16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
- 9. விருந்தோம்பல் · Hospitality
- 104. உழவு · Farming
- 2. வான்சிறப்பு · The Blessing of Rain
અભ્યાસ સાથી તમારા શબ્દોને પોર્ટલના પોતાના તિરુક્કુરલ અનુવાદો અને ટીકાઓ સાથે મેળવે છે. તે પોતાનું કોઈ લખાણ લખતો નથી, અને તમારો પ્રશ્ન પોર્ટલ પર જ રહે છે. તેનો ઉપયોગ નિઃશુલ્ક છે, બધી 23 ભાષાઓમાં.
અનુવાદો © કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન, ચેન્નાઈ · CC BY 4.0





