તિરુક્કુરલ અભ્યાસ સાથી
તમારી પોતાની ભાષામાં કોઈ પણ વિષય વિશે પૂછો (મિત્રતા, ક્રોધ, વિદ્યા, મહેનત, સત્ય), અને અભ્યાસ સાથી તિરુક્કુરલના એ કુરલ શોધી આપશે જે તે વિષય વિશે કહે છે, તેમના અનુવાદ, તમિલ ટીકા અને તમિલમાં પઠન સાથે.
તિરુક્કુરલ આ વિશે આ અધ્યાયમાં કહે છે 9. விருந்தோம்பல் · Hospitality
તમારા પ્રશ્નની સૌથી નજીકના કુરલ
-
உடைமையுள் இன்மை விருந்தோம்பல் ஓம்பாமடமை மடவார்கண் உண்டு.Utaimaiyul Inmai Virundhompal Ompaa · Matamai Matavaarkan Untuસમ્પન્ન નરનું આતિથ્યથી ડગવું દારિદ્રયનું સૂચન છે
આવું કાર્ય કરનાર મૂઢમતિ હોય છે.The man of wealth is poor indeed
Whose folly fails the guest to feed.તમિલ ટીકા
பொருள் உடைய காலத்திலும் இல்லாமையாவது விருந்தோம்பலை இகழும் பேதைமை; அது அறிவுடையாரிடம் இல்லாதது; பேதையரிடம் உள்ளதாம்.
-
இருந்தோம்பி இல்வாழ்வ தெல்லாம் விருந்தோம்பிவேளாண்மை செய்தற் பொருட்டு.Irundhompi Ilvaazhva Thellaam Virundhompi · Velaanmai Seydhar Poruttuગાર્હસ્થ્ય જીવનનો ધ્યેય છે
આતિથ્ય અને પરોપકાર.Men set up home, toil and earn
To tend the guests and do good turn.તમિલ ટીકા
இல்லாளோடு காட்டிற்குச் செல்லாது இல்லத்திலிருந்து வாழும் வாழ்வானது, விருந்தினரைப் பேணி அவருக்கு நன்மை செய்தற்கேயாம்.
-
இனைத்துணைத் தென்பதொன் றில்லை விருந்தின்துணைத்துணை வேள்விப் பயன்.Inaiththunaith Thenpadhon Rillai Virundhin · Thunaiththunai Velvip Payanઆતિથ્ય-યજ્ઞના ફળની કરી શકે કોણ ગણના
એ તો હોય છે આગત અતિથિની પાત્રતા અનુરૂપ.Worth of the guest of quality
Is worth of hospitality.તમિલ ટીકા
விருந்தோம்பலாகிய வேள்வியின் பயன் இன்ன அளவினது என்று சொல்லக்கூடிய அளவினது அன்று; அதற்கு அவ்விருந்தின் தகுதியளவே அளவாகும்.
-
மோப்பக் குழையும் அனிச்சம் முகந்திரிந்துநோக்கக் குழையும் விருந்து.Moppak Kuzhaiyum Anichcham Mukandhirindhu · Nokkak Kuzhaiyum Virundhuસુંઘવાથી જેમ *અનિચ્ચમ* કરમાય છે
તેમ ભાવરહિત વદન જોઈ અતિથિ પણ અકળાય છે.Anicham smelt withers: like that
A wry-faced look withers the guest.તમિલ ટીકા
அனிச்சப்பூவானது நுகர்ந்தபொழுது வாடும். விருந்தினர், உபசரிப்பார் முகம் வேறுபட்டு நோக்க வருந்துவர்.
-
வித்தும் இடல்வேண்டும் கொல்லோ விருந்தோம்பிமிச்சில் மிசைவான் புலம்.Viththum Italventum Kollo Virundhompi · Michchil Misaivaan Pulamએના ખેતરમાં બીજની વાવણીનો શો ખપ
જે અતિથિના આરોગ્યા પછી આરોગે છે અવશેષ?Should his field be sown who first
Feeds the guests and eats the rest?તમિલ ટીકા
விருந்தினருக்கு உணவளித்துப் பின் எஞ்சியதைத்தான் உண்பானது நிலத்திற்கு வித்திடுதல் வேண்டுமோ? வேண்டா. விருந்தோம்புவானது நிலம் தானே விளையும்.
તમારી જાતને ચકાસો
દરેક કુરલની બીજી પંક્તિ પસંદ કરો, પછી જવાબ ખોલીને જુઓ.
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“આતિથ્ય-યજ્ઞના ફળની કરી શકે કોણ ગણના …”
જવાબ
A · એ તો હોય છે આગત અતિથિની પાત્રતા અનુરૂપ. · કુરલ 87
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“એના ખેતરમાં બીજની વાવણીનો શો ખપ …”
જવાબ
D · જે અતિથિના આરોગ્યા પછી આરોગે છે અવશેષ? · કુરલ 85
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“ગાર્હસ્થ્ય જીવનનો ધ્યેય છે …”
જવાબ
C · આતિથ્ય અને પરોપકાર. · કુરલ 81
કોઈ વિષયથી શરૂઆત કરો
- 79. நட்பு · Friendship
- 31. வெகுளாமை · Restraining Anger
- 40. கல்வி · Learning
- 11. செய்ந்நன்றியறிதல் · Gratitude
- 62. ஆள்வினை உடைமை · Manly Effort
- 30. வாய்மை · Veracity
- 16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
- 9. விருந்தோம்பல் · Hospitality
- 104. உழவு · Farming
- 2. வான்சிறப்பு · The Blessing of Rain
અભ્યાસ સાથી તમારા શબ્દોને પોર્ટલના પોતાના તિરુક્કુરલ અનુવાદો અને ટીકાઓ સાથે મેળવે છે. તે પોતાનું કોઈ લખાણ લખતો નથી, અને તમારો પ્રશ્ન પોર્ટલ પર જ રહે છે. તેનો ઉપયોગ નિઃશુલ્ક છે, બધી 23 ભાષાઓમાં.
અનુવાદો © કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન, ચેન્નાઈ · CC BY 4.0





