શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર · કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન (CICT), ચેન્નાઈ
કાશી તમિલ સંગમમ 5.0
કાશી તમિલ સંગમમ 5.0
திருக்குறள் பயில்வோம் · Thirukkural Payilvom – Thirukkural Abhyas Karen · तिरुक्कुरल अभ्यास करें · Let's Learn Thirukkural
કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન (CICT), ચેન્નાઈ · શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર
હમણાં અરજી કરો
ઇન્ટરફેસનો આ અનુવાદ મુસદ્દો છે અને CICT તેની સમીક્ષા કરી રહ્યું છે. English
પાછા જાઓ
તિરુક્કુરલ

તિરુક્કુરલ અભ્યાસ સાથી

તમારી પોતાની ભાષામાં કોઈ પણ વિષય વિશે પૂછો (મિત્રતા, ક્રોધ, વિદ્યા, મહેનત, સત્ય), અને અભ્યાસ સાથી તિરુક્કુરલના એ કુરલ શોધી આપશે જે તે વિષય વિશે કહે છે, તેમના અનુવાદ, તમિલ ટીકા અને તમિલમાં પઠન સાથે.

તિરુક્કુરલ આ વિશે આ અધ્યાયમાં કહે છે 79. நட்பு · Friendship

આ અધ્યાયોમાં પણ: 82. தீ நட்பு · Evil Friendship · 83. கூடா நட்பு · Unreal Friendship

તમારા પ્રશ્નની સૌથી નજીકના કુરલ

તમિલ લખાણ કમ્પ્યુટરના અવાજમાં વાંચવામાં આવે છે.
  1. முகநக நட்பது நட்பன்று நெஞ்சத்துஅகநக நட்பது நட்பு.
    Mukanaka Natpadhu Natpandru Nenjaththu · Akanaka Natpadhu Natpu
    આનન પર સ્મિત થઈ પ્રસરે તે ન કહેવાય મૈત્રી-ભાવ
    હૃદયમાં હર્ષ થઈ છલકે તેજ માનવો સાચો મૈત્રી-ભાવ.
    Friendship is not more smile on face
    It is the smiling heart's embrace.
    તમિલ ટીકા

    ஒருவரையொருவர் பார்க்கும்போது முகம் மட்டுமே மலரும் வகையில் நட்புச்செய்வது நட்பாகாது; அன்பால் மனமும் மலர நட்புச்செய்வதே உண்மை நட்பாகும்.

  2. இனையர் இவரெமக்கு இன்னம்யாம் என்றுபுனையினும் புல்லென்னும் நட்பு.
    Inaiyar Ivaremakku Innamyaam Endru · Punaiyinum Pullennum Natpu
    ‘આ મરો સહાયક મિત્ર છે અને હું તેનો’-આવું કથન
    મૈત્રીની મહિમાને કરે છે ક્ષીણ.
    "Such we are and such they are"
    Ev'n this boast will friendship mar.
    તમિલ ટીકા

    இவர் நம்மிடம் இவ்வளவு அன்புடையவர், நாம் இவரிடம் இவ்வளவு அன்புகொண்டவர் என்றெல்லாம் ஒருவரையொருவர் புனைந்து சொன்னாலும், அந்த நட்பானது சிறப்பற்றதாகும்.

  3. நகுதற் பொருட்டன்று நட்டல் மிகுதிக்கண்மேற்சென்று இடித்தற் பொருட்டு.
    Nakudhar Poruttandru Nattal Mikudhikkan · Mersendru Itiththar Poruttu
    આમોદ-પ્રમોદ માત્ર નથી ધ્યેય મૈત્રનો
    સદાચારણનું થાય ઉલ્લંઘન તો ફટકાર પણ યથેષ્ટ છે.
    Not to laugh is friendship made
    But to hit when faults exceed.
    તમિલ ટીકા

    ஒருவரோடு ஒருவர் நட்புக்கொள்ளுதல் என்பது தம்முள் நகைப்புக்கு உரியனவற்றைப் பேசி, நகையாடல் பொருட்டாகாது; நண்பர் பழிதரும் செயலைச் செய்யும்போது அவரை இடித்துரைத்துத் திருத்துதல்பொருட்டாகும்.

  4. நவில்தொறும் நூல்நயம் போலும் பயில்தொறும்பண்புடை யாளர் தொடர்பு.
    Navildhorum Noolnayam Polum Payildhorum · Panputai Yaalar Thotarpu
    અધ્યયનની સાથે ગ્રન્થની રસાત્મકતા વધે છે
    તેમજ સજ્જનના પરિચયની પ્રગાઢતાથી મૈત્રીનો આનન્દ વધે છે.
    Like taste in books good friendship grows
    The more one moves the more he knows.
    તમિલ ટીકા

    நற்பண்புடையார் தம்முள் கொள்ளும் நட்புப் பயிலுந்தோறும் அவர்க்கு இன்பம் தருதல், நூற்பொருள் கற்குந்தோறும் கற்றார்க்கு இன்பம் செய்தலுக்கு ஒப்பாகும்.

  5. செய்தேமஞ் சாராச் சிறியவர் புன்கேண்மைஎய்தலின் எய்தாமை நன்று.
    Seydhemanj Chaaraach Chiriyavar Punkenmai · Eydhalin Eydhaamai Nandru
    આવશ્યકતા પડે ત્યારે સહાયતા ન કરવાવાળા
    તુચ્છ નરોની નિકૃષ્ટ મૈત્રી હોવાથી ન હોવી શ્રેયકર.
    Friends low and mean that give no help-
    Leave them is better than to keep.
    તમિલ ટીકા

    துன்பம் வரும்போது துணையாகாது விலகிச்செல்லும் கீழ் மக்களது தீநட்பு ஒருவர்க்குக் கிடைத்தலினும் கிடைக்காதுபோதல் நன்று.

વધુ કુરલ બતાવો

તમારી જાતને ચકાસો

દરેક કુરલની બીજી પંક્તિ પસંદ કરો, પછી જવાબ ખોલીને જુઓ.

  1. આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.

    “આમોદ-પ્રમોદ માત્ર નથી ધ્યેય મૈત્રનો …”

    1. અને યથા સંભવ સદા સહાયતા કરતા રહેવું.
    2. સદાચારણનું થાય ઉલ્લંઘન તો ફટકાર પણ યથેષ્ટ છે.
    3. એમ મિત્રના દુઃખનું ત્વરાથી નિવારણ કરવું જ છે મૈત્રી-ભાવ.
    4. ભાવની એકરૂપતા પર સ્થિત છે મૈત્રીની પ્રગાઢતા.
    જવાબ

    B · સદાચારણનું થાય ઉલ્લંઘન તો ફટકાર પણ યથેષ્ટ છે. · કુરલ 784

  2. આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.

    “અધ્યયનની સાથે ગ્રન્થની રસાત્મકતા વધે છે …”

    1. અને મૂઢની મિત્રતા પૂર્ણિમાના ચન્દ્ર સદૃશ ઘટતી જાય છે.
    2. અને એના હ્રાસના દુખમાં કરવી ભાગીદારી-આજ છે મૈત્રી.
    3. તેમજ સજ્જનના પરિચયની પ્રગાઢતાથી મૈત્રીનો આનન્દ વધે છે.
    4. મિત્રતા એ દુર્લભ શત્રુ-રક્ષક નાતો છે.
    જવાબ

    C · તેમજ સજ્જનના પરિચયની પ્રગાઢતાથી મૈત્રીનો આનન્દ વધે છે. · કુરલ 783

  3. આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.

    “‘આ મરો સહાયક મિત્ર છે અને હું તેનો’-આવું કથન …”

    1. ભાવની એકરૂપતા પર સ્થિત છે મૈત્રીની પ્રગાઢતા.
    2. અને યથા સંભવ સદા સહાયતા કરતા રહેવું.
    3. અને મૂઢની મિત્રતા પૂર્ણિમાના ચન્દ્ર સદૃશ ઘટતી જાય છે.
    4. મૈત્રીની મહિમાને કરે છે ક્ષીણ.
    જવાબ

    D · મૈત્રીની મહિમાને કરે છે ક્ષીણ. · કુરલ 790

મહાવરા પરીક્ષા →

કોઈ વિષયથી શરૂઆત કરો

અભ્યાસ સાથી તમારા શબ્દોને પોર્ટલના પોતાના તિરુક્કુરલ અનુવાદો અને ટીકાઓ સાથે મેળવે છે. તે પોતાનું કોઈ લખાણ લખતો નથી, અને તમારો પ્રશ્ન પોર્ટલ પર જ રહે છે. તેનો ઉપયોગ નિઃશુલ્ક છે, બધી 23 ભાષાઓમાં.

અનુવાદો © કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન, ચેન્નાઈ · CC BY 4.0

પહેલ Government of India શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર
અમલીકરણ કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન (CICT), ચેન્નાઈ