તિરુક્કુરલ અભ્યાસ સાથી
તમારી પોતાની ભાષામાં કોઈ પણ વિષય વિશે પૂછો (મિત્રતા, ક્રોધ, વિદ્યા, મહેનત, સત્ય), અને અભ્યાસ સાથી તિરુક્કુરલના એ કુરલ શોધી આપશે જે તે વિષય વિશે કહે છે, તેમના અનુવાદ, તમિલ ટીકા અને તમિલમાં પઠન સાથે.
તિરુક્કુરલ આ વિશે આ અધ્યાયમાં કહે છે 31. வெகுளாமை · Restraining Anger
તમારા પ્રશ્નની સૌથી નજીકના કુરલ
-
செல்லிடத்துக் காப்பான் சினங்காப்பான் அல்லிடத்துக்காக்கின்என் காவாக்கால் என்?Sellitaththuk Kaappaan Sinangaappaan Allitaththuk · Kaakkinen Kaavaakkaal En?સાચું ક્રોધ દમન તો એ છે જ્યાં આપ સબળ હોઈએ
પ્રબળ સામે ક્રોધ દમનનો કોઈ અર્થ નથી.Anger against the weak is wrong
It is futile against the strong.તમિલ ટીકા
தன் சினம் பலிக்குமிடத்தில் அதனை எழாமல் காப்பவனே அருளால் காப்பவன் ஆவான். அவ்வாறின்றி, அது பலியாத இடத்து அதனைத் தடுத்தாலென்ன; தடுக்காவிட்டாலென்ன?
-
மறத்தல் வெகுளியை யார்மாட்டும் தீயபிறத்தல் அதனான் வரும்.Maraththal Vekuliyai Yaarmaattum Theeya · Piraththal Adhanaan Varumકોઈના પ્રતિ ક્રોધભાવ હોય તો એને વિસ્મૃત કરી દ્યો
(કેમકે) એ ક્રોધથી અગણિત અનિષ્ટ ઉત્પન્ન થશે.Off with wrath with any one.
It is the source of sin and pain.તમિલ ટીકા
சினத்தால் ஒருவனுக்குத் தீயனவெல்லாம் வருமாதலால், யாரிடமும் சினம்கொள்ளுதலைத் தவிர்த்தல் வேண்டும்.
-
உள்ளிய தெல்லாம் உடனெய்தும் உள்ளத்தால்உள்ளான் வெகுளி எனின்.Ulliya Thellaam Utaneydhum Ullaththaal · Ullaan Vekuli Eninમનમાં આણે નહીં જે ક્રોધભાવ
મનોકામના સઘળી પૂરી થાય તેની તત્કાલ.Wishes he gains as he wishes
If man refrains from rage vicious!તમિલ ટીકા
ஒருவன் தன் மனத்தால் சினத்தை நினையாதவனானால் அவன் விரும்பிய பேறுகள் எல்லாவற்றையும் ஒருங்கே அடைவான்.
-
இறந்தார் இறந்தார் அனையர் சினத்தைத்துறந்தார் துறந்தார் துணை.Irandhaar Irandhaar Anaiyar Sinaththaith · Thurandhaar Thurandhaar Thunaiક્રોધાધીન નર છે મૃતક સમાન
ને ક્રોધમુક્ત નર છે જાણે સંન્યાસી મહાન.Dead are they who are anger-fed
Saints are they from whom wrath has fled.તમિલ ટીકા
அளவு கடந்த சினம்கொள்வார் உயிருடையவரானாலும் செத்தவரை ஒப்பர்; சினத்தை அறவேவிட்டவர் இறக்கும் தன்மைகொண்டவராயினும் அதனைக் கடந்தவரை ஒப்பர்.
-
நகையும் உவகையும் கொல்லும் சினத்தின்பகையும் உளவோ பிற.Nakaiyum Uvakaiyum Kollum Sinaththin · Pakaiyum Ulavo Piraહાસ અને હર્ષને નષ્ટ કરનાર શત્રુ
ક્રોધથી મોટો કોઈ હોઈ શકે?Is there a foe like harmful ire
Which kills the smile and joyful cheer?તમિલ ટીકા
ஒருவனது முகத்தில் நகையையும், உள்ளத்தில் மகிழ்ச்சியையும் கொன்று எழும் சினத்தைக் காட்டிலும் வேறு பகைகள் உள்ளனவா? இல்லை.
તમારી જાતને ચકાસો
દરેક કુરલની બીજી પંક્તિ પસંદ કરો, પછી જવાબ ખોલીને જુઓ.
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“ક્રોધાધીન નર છે મૃતક સમાન …”
જવાબ
B · ને ક્રોધમુક્ત નર છે જાણે સંન્યાસી મહાન. · કુરલ 310
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“સાચું ક્રોધ દમન તો એ છે જ્યાં આપ સબળ હોઈએ …”
જવાબ
B · પ્રબળ સામે ક્રોધ દમનનો કોઈ અર્થ નથી. · કુરલ 301
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“હાસ અને હર્ષને નષ્ટ કરનાર શત્રુ …”
જવાબ
C · ક્રોધથી મોટો કોઈ હોઈ શકે? · કુરલ 304
કોઈ વિષયથી શરૂઆત કરો
- 79. நட்பு · Friendship
- 31. வெகுளாமை · Restraining Anger
- 40. கல்வி · Learning
- 11. செய்ந்நன்றியறிதல் · Gratitude
- 62. ஆள்வினை உடைமை · Manly Effort
- 30. வாய்மை · Veracity
- 16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
- 9. விருந்தோம்பல் · Hospitality
- 104. உழவு · Farming
- 2. வான்சிறப்பு · The Blessing of Rain
અભ્યાસ સાથી તમારા શબ્દોને પોર્ટલના પોતાના તિરુક્કુરલ અનુવાદો અને ટીકાઓ સાથે મેળવે છે. તે પોતાનું કોઈ લખાણ લખતો નથી, અને તમારો પ્રશ્ન પોર્ટલ પર જ રહે છે. તેનો ઉપયોગ નિઃશુલ્ક છે, બધી 23 ભાષાઓમાં.
અનુવાદો © કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન, ચેન્નાઈ · CC BY 4.0





