તિરુક્કુરલ અભ્યાસ સાથી
તમારી પોતાની ભાષામાં કોઈ પણ વિષય વિશે પૂછો (મિત્રતા, ક્રોધ, વિદ્યા, મહેનત, સત્ય), અને અભ્યાસ સાથી તિરુક્કુરલના એ કુરલ શોધી આપશે જે તે વિષય વિશે કહે છે, તેમના અનુવાદ, તમિલ ટીકા અને તમિલમાં પઠન સાથે.
તિરુક્કુરલ આ વિશે આ અધ્યાયમાં કહે છે 2. வான்சிறப்பு · The Blessing of Rain
તમારા પ્રશ્નની સૌથી નજીકના કુરલ
-
நெடுங்கடலும் தன்நீர்மை குன்றும் தடிந்தெழிலிதான்நல்கா தாகி விடின்.Netungatalum Thanneermai Kundrum Thatindhezhili · Thaannalkaa Thaaki Vitinવિશાળ સાગર પણ શુષ્ક થઈ જાય જો
પોતાનું ગ્રહણ કરીને મેઘ વરસે નહીં.The ocean's wealth will waste away,
Except the cloud its stores repay.તમિલ ટીકા
மேகமானது தன்னைக் குறைத்துக் கடலில் பெய்யாது போகுமானால், அளவற்ற பெருங்கடலும் தன்னியல்பு குறையும்.
-
விண்இன்று பொய்ப்பின் விரிநீர் வியனுலகத்துஉள்நின்று உடற்றும் பசி.Vinindru Poippin Virineer Viyanulakaththu · Ulnindru Utatrum Pasiમેઘ છેતરી જાય અને જો જળવર્ષા ન થાય તો
સિંધુ ઘેરાયેલી આ વ્યાપક ધરા પર ભૂખનું આક્રમણ થઈ જાય!Let clouds their visits stay, and dearth
Distresses all the sea-girt earth.તમિલ ટીકા
மழை தேவைப்படும் காலத்தில் பெய்யாது பொய்க்குமானால் கடலால் சூழப்பெற்ற அகன்ற உலகில் பசியானது நிலைபெற்று உயிர்களைத் துன்புறுத்தும்.
-
வான்நின்று உலகம் வழங்கி வருதலால்தான்அமிழ்தம் என்றுணரற் பாற்று.Vaannindru Ulakam Vazhangi Varudhalaal · Thaanamizhdham Endrunarar Paatruવર્ષાથી પોષિત છે આ વિશ્વ
અતઃ યોગ્ય છે અમૃત નામ એનું.The genial rain ambrosia call:
The world but lasts while rain shall fall.તમિલ ટીકા
மழை இடையறாது பெய்ய, உலகம் நிலைபெற்றிருத்தலால், அம்மழையே உலகிற்கு அமிழ்தம் என்று கருதற்குரியது.
-
கெடுப்பதூஉம் கெட்டார்க்குச் சார்வாய்மற் றாங்கேஎடுப்பதூஉம் எல்லாம் மழை.Ketuppadhooum Kettaarkkuch Chaarvaaimar Raange · Etuppadhooum Ellaam Mazhaiબગાડે છે (ન વરસે તો) અને બગડેલું બનાવે છે (વરસે તો)
આ સઘળું કરે છે વર્ષા.Destruction it may sometimes pour,
But only rain can life restore.તમિલ ટીકા
பெய்யவேண்டிய காலத்தில் பெய்யாதிருந்து உலகில் வாழ்வாரைத் துன்புறுத்துவதும், அவ்வாறு துன்புற்றார்க்குத் துணையாகப் பெய்து நலம் செய்வதும் ஆகிய எல்லாம் செய்யும் வல்லமை உடையது மழை.
-
துப்பார்க்குத் துப்பாய துப்பாக்கித் துப்பார்க்குத்துப்பாய தூஉம் மழை.Thuppaarkkuth Thuppaaya Thuppaakkith Thuppaarkkuth · Thuppaaya Thooum Mazhaiવરસીને આરોગવા અન્ન ઉગાડતી આ વર્ષા
અન્નધાર થઈને વરસે છે!The rain begets the food we eat
And forms a food and drink concrete.તમિલ ટીકા
உண்பார்க்கு நல்ல உணவை உண்டாக்கித்தந்து, அதனை உண்கின்றவர்க்குத் தானும் உணவாவதும் மழை.
તમારી જાતને ચકાસો
દરેક કુરલની બીજી પંક્તિ પસંદ કરો, પછી જવાબ ખોલીને જુઓ.
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“બગાડે છે (ન વરસે તો) અને બગડેલું બનાવે છે (વરસે તો) …”
જવાબ
B · આ સઘળું કરે છે વર્ષા. · કુરલ 15
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“વરસીને આરોગવા અન્ન ઉગાડતી આ વર્ષા …”
જવાબ
A · અન્નધાર થઈને વરસે છે! · કુરલ 12
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“મેઘ છેતરી જાય અને જો જળવર્ષા ન થાય તો …”
જવાબ
A · સિંધુ ઘેરાયેલી આ વ્યાપક ધરા પર ભૂખનું આક્રમણ થઈ જાય! · કુરલ 13
કોઈ વિષયથી શરૂઆત કરો
- 79. நட்பு · Friendship
- 31. வெகுளாமை · Restraining Anger
- 40. கல்வி · Learning
- 11. செய்ந்நன்றியறிதல் · Gratitude
- 62. ஆள்வினை உடைமை · Manly Effort
- 30. வாய்மை · Veracity
- 16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
- 9. விருந்தோம்பல் · Hospitality
- 104. உழவு · Farming
- 2. வான்சிறப்பு · The Blessing of Rain
અભ્યાસ સાથી તમારા શબ્દોને પોર્ટલના પોતાના તિરુક્કુરલ અનુવાદો અને ટીકાઓ સાથે મેળવે છે. તે પોતાનું કોઈ લખાણ લખતો નથી, અને તમારો પ્રશ્ન પોર્ટલ પર જ રહે છે. તેનો ઉપયોગ નિઃશુલ્ક છે, બધી 23 ભાષાઓમાં.
અનુવાદો © કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન, ચેન્નાઈ · CC BY 4.0





