તિરુક્કુરલ અભ્યાસ સાથી
તમારી પોતાની ભાષામાં કોઈ પણ વિષય વિશે પૂછો (મિત્રતા, ક્રોધ, વિદ્યા, મહેનત, સત્ય), અને અભ્યાસ સાથી તિરુક્કુરલના એ કુરલ શોધી આપશે જે તે વિષય વિશે કહે છે, તેમના અનુવાદ, તમિલ ટીકા અને તમિલમાં પઠન સાથે.
તિરુક્કુરલ આ વિશે આ અધ્યાયમાં કહે છે 16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
તમારા પ્રશ્નની સૌથી નજીકના કુરલ
-
மிகுதியான் மிக்கவை செய்தாரைத் தாந்தம்தகுதியான் வென்று விடல்.Mikudhiyaan Mikkavai Seydhaaraith Thaandham · Thakudhiyaan Vendru Vitalઅહંકારવશ કોઈ અનિષ્ટ કરે તો
સહનશીલ વ્યવહારથી તેને જીતો!By noble forbearance vanquish
The proud that have caused you anguish.તમિલ ટીકા
உள்ளச் செருக்கால் தமக்குத் தீமை செய்தவரைத் தாம் தம் பொறையுடைமையால் வெல்லல் வேண்டும்.
-
நிறையுடைமை நீங்காமை வேண்டின் பொறையுடைமைபோற்றி யொழுகப் படும்.Niraiyutaimai Neengaamai Ventin Poraiyutaimai · Potri Yozhukap Patumસર્વગુણ સમ્પન્નતાના સાતત્યની ઇચ્છા હોય તો
સહનશીલતાનું વરણ કરો.Practice of patient quality
Retains intact integrity.તમિલ ટીકા
ஒருவன் சான்றாண்மை தன்னிடமிருந்து நீங்காதிருத்தலை வேண்டுவானாயின், அவன் பொறையுடைமையைத் தன்னிடமிருந்து அழியாமல் காத்துக்கொள்ள வேண்டும்.
-
துறந்தாரின் தூய்மை உடையர் இறந்தார்வாய்இன்னாச்சொல் நோற்கிற் பவர்.Thurandhaarin Thooimai Utaiyar Irandhaarvaai · Innaachchol Norkir Pavarસંતસમ નિર્મળવૃત્તિનો હોય છે એ નર
જે સહે છે વચન હેયના.More than ascetics they are pure
Who bitter tongues meekly endure.તમિલ ટીકા
நன்னெறியைக் கடந்தவரின் கொடிய சொற்களைப் பொறுத்துக் கொள்பவர் இல்லறத்தில் இருப்பவரேனும் துறவியர்போலத் தூய்மை உடையவராவர்.
-
அகழ்வாரைத் தாங்கும் நிலம்போலத் தம்மைஇகழ்வார்ப் பொறுத்தல் தலை.Akazhvaaraith Thaangum Nilampolath Thammai · Ikazhvaarp Poruththal Thalaiજેમ સ્વનું ખનન કર્તાઓનો ભાર આ ધરા વહન કરે છે
તેમજ સ્વનિન્દક પ્રતિ સહિષ્ણુતા રાખવી સર્વશ્રેષ્ઠ ગુણ છે.As earth bears up with diggers too
To bear revilers is prime virtue.તમિલ ટીકા
தன்னைத் தோண்டுவாரைக் கீழே விழாமல் தாங்கிக்கொள்ளும் நிலம்போன்று, தம்மை அவமதிப்பவரையும் பொறுத்தல் தலைசிறந்த அறமாகும்.
-
இன்மையுள் இன்மை விருந்தொரால் வன்மையுள்வன்மை மடவார்ப் பொறை.Inmaiyul Inmai Virundhoraal Vanmaiyul · Vanmai Matavaarp Poraiદારિદ્ર્યમાં મોટું દારિદ્ર્ય છે અતિથિની ઉપેક્ષા
બળમાં મોટું બળ છે મૂઢના વેણ સહવા.Neglect the guest is dearth of dearth
To bear with fools is strength of strength.તમિલ ટીકા
ஒருவனுக்கு வறுமையுள் வறுமையாவது விருந்தினரை ஏற்றுக்கொள்ளாது நீக்குதல்; அதுபோல, வன்மையுள் வன்மையாவது அறிவில்லாமல் தீமை செய்தவரைப் பொறுத்தல்.
તમારી જાતને ચકાસો
દરેક કુરલની બીજી પંક્તિ પસંદ કરો, પછી જવાબ ખોલીને જુઓ.
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“સંતસમ નિર્મળવૃત્તિનો હોય છે એ નર …”
જવાબ
B · જે સહે છે વચન હેયના. · કુરલ 159
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“અહંકારવશ કોઈ અનિષ્ટ કરે તો …”
જવાબ
B · સહનશીલ વ્યવહારથી તેને જીતો! · કુરલ 158
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“જેમ સ્વનું ખનન કર્તાઓનો ભાર આ ધરા વહન કરે છે …”
જવાબ
B · તેમજ સ્વનિન્દક પ્રતિ સહિષ્ણુતા રાખવી સર્વશ્રેષ્ઠ ગુણ છે. · કુરલ 151
કોઈ વિષયથી શરૂઆત કરો
- 79. நட்பு · Friendship
- 31. வெகுளாமை · Restraining Anger
- 40. கல்வி · Learning
- 11. செய்ந்நன்றியறிதல் · Gratitude
- 62. ஆள்வினை உடைமை · Manly Effort
- 30. வாய்மை · Veracity
- 16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
- 9. விருந்தோம்பல் · Hospitality
- 104. உழவு · Farming
- 2. வான்சிறப்பு · The Blessing of Rain
અભ્યાસ સાથી તમારા શબ્દોને પોર્ટલના પોતાના તિરુક્કુરલ અનુવાદો અને ટીકાઓ સાથે મેળવે છે. તે પોતાનું કોઈ લખાણ લખતો નથી, અને તમારો પ્રશ્ન પોર્ટલ પર જ રહે છે. તેનો ઉપયોગ નિઃશુલ્ક છે, બધી 23 ભાષાઓમાં.
અનુવાદો © કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન, ચેન્નાઈ · CC BY 4.0





