શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર · કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન (CICT), ચેન્નાઈ
કાશી તમિલ સંગમમ 5.0
કાશી તમિલ સંગમમ 5.0
திருக்குறள் பயில்வோம் · Thirukkural Payilvom – Thirukkural Abhyas Karen · तिरुक्कुरल अभ्यास करें · Let's Learn Thirukkural
કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન (CICT), ચેન્નાઈ · શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર
હમણાં અરજી કરો
ઇન્ટરફેસનો આ અનુવાદ મુસદ્દો છે અને CICT તેની સમીક્ષા કરી રહ્યું છે. English
પાછા જાઓ
તિરુક્કુરલ

તિરુક્કુરલ અભ્યાસ સાથી

તમારી પોતાની ભાષામાં કોઈ પણ વિષય વિશે પૂછો (મિત્રતા, ક્રોધ, વિદ્યા, મહેનત, સત્ય), અને અભ્યાસ સાથી તિરુક્કુરલના એ કુરલ શોધી આપશે જે તે વિષય વિશે કહે છે, તેમના અનુવાદ, તમિલ ટીકા અને તમિલમાં પઠન સાથે.

તિરુક્કુરલ આ વિશે આ અધ્યાયમાં કહે છે 104. உழவு · Farming

તમારા પ્રશ્નની સૌથી નજીકના કુરલ

તમિલ લખાણ કમ્પ્યુટરના અવાજમાં વાંચવામાં આવે છે.
  1. உழுவார் உலகத்தார்க்கு ஆணிஅஃ தாற்றாதுஎழுவாரை எல்லாம் பொறுத்து.
    Uzhuvaar Ulakaththaarkku Aaniaq Thaatraadhu · Ezhuvaarai Ellaam Poruththu
    કૃષક તો છે એ ધુરી સદૃશ જે વહન કરે છે જગતના સર્વ જનોને
    જે કૃષિ-કર્મ ન જાણે તે જ કરે છે અન્ય કર્મ.
    Tillers are linch-pin of mankind
    Bearing the rest who cannot tend.
    તમિલ ટીકા

    உழுதொழிலைச் செய்ய இயலாது பிற தொழில்களை மேற்கொள்வார் யாவரையும் தாங்குதலால் உழவர்களே உலகத்தாராகிய தேருக்கு அச்சாணியாவர்.

  2. உழுதுண்டு வாழ்வாரே வாழ்வார்மற் றெல்லாம்தொழுதுண்டு பின்செல் பவர்.
    Uzhudhuntu Vaazhvaare Vaazhvaarmar Rellaam · Thozhudhuntu Pinsel Pavar
    કૃષક-જીવન જ છે સાચું જીવન
    અન્ય સધળા (વ્યવસાય) તો તેનું અનુસરણ કરે છે નમીને.
    They live who live to plough and eat
    The rest behind them bow and eat.
    તમિલ ટીકા

    யாவரும் உண்ண உழுதொழிலைச் செய்து அதனால் தாமும் உண்டு வாழ்பவரே உண்மையில் தமக்கு உரியராய் வாழ்பவர்; பிறரெல்லாம் மற்றவரைத் தொழுது, அதனால் தாம் உண்டு அவர் பின் செல்பவர்; அவர் தமக்கு உரியர் அல்லர்.

  3. உழவினார் கைம்மடங்கின் இல்லை விழைவதூஉம்விட்டேம்என் பார்க்கு நிலை.
    Uzhavinaar Kaimmatangin Illai Vizhaivadhooum · Vittemen Paarkku Nilai
    ‘અમે નિસ્પૃહ નર!’ - આવું ઉવાચનારનું અસ્તિત્ત્વ
    ટકે નહીં જો કૃષક નિજ હાથ પાછળ ખેંચી લે.
    Should ploughmen sit folding their hands
    Desire-free monks too suffer wants.
    તમિલ ટીકા

    உழவரது கை உழுதொழிலைச் செய்யாது மடங்குமானால், ‘யாவரும் விரும்புவதையெல்லாம் யாம் துறந்துவிட்டோம்’ என்பார்க்கு அத்துறவறத்தில் நிற்றல் இயலாது.

  4. சுழன்றும்ஏர்ப் பின்னது உலகம் அதனால்உழந்தும் உழவே தலை.
    Suzhandrumerp Pinnadhu Ulakam Adhanaal · Uzhandhum Uzhave Thalai
    ચક્ર સમ ફરતું આ જગત હળને જ આશ્રિત છે
    અતઃ કૃષિ-કર્મ છે સર્વશ્રેષ્ઠ, ભલે હોય એ શારીરિક શ્રમથી યુક્ત.
    Farming though hard is foremost trade
    Men ply at will but ploughmen lead.
    તમિલ ટીકા

    பிற தொழில்களையெல்லாம் செய்து திரிந்தாலும் உலகம் இறுதியில் ஏருடையார்வழியே செல்லவேண்டும். அதனால் பல துன்பங்களைத் தருமாயினும் உழவே தலைசிறந்த தொழிலாகும்.

  5. பலகுடை நீழலும் தங்குடைக்கீழ்க் காண்பர்அலகுடை நீழ லவர்.
    Palakutai Neezhalum Thangutaikkeezhk Kaanpar · Alakutai Neezha Lavar
    અનેક છત્રપતિ દૃષ્ટિગોચર થાય છે કૃષકને
    નિજ ધાનની છત્રછાયા તળે.
    Who have the shade of cornful crest
    Under their umbra umbrellas rest.
    તમિલ ટીકા

    உழுதொழிலால் நெல்லினை உடையவராய், இரப்போர்க்கு ஈயும் தண்ணளி உடையார், பல வேந்தர்களின் குடைநிழலில் உள்ள நிலம் முழுவதையும் தம் வேந்தனின் குடையின் கீழ்க்காண்பர்.

વધુ કુરલ બતાવો

તમારી જાતને ચકાસો

દરેક કુરલની બીજી પંક્તિ પસંદ કરો, પછી જવાબ ખોલીને જુઓ.

  1. આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.

    “અનેક છત્રપતિ દૃષ્ટિગોચર થાય છે કૃષકને …”

    1. અન્ય સધળા (વ્યવસાય) તો તેનું અનુસરણ કરે છે નમીને.
    2. અતઃ કૃષિ-કર્મ છે સર્વશ્રેષ્ઠ, ભલે હોય એ શારીરિક શ્રમથી યુક્ત.
    3. તો ધરા (ખેતર) તો રિસાઈ જાય જાણે ઘરની નાર!
    4. નિજ ધાનની છત્રછાયા તળે.
    જવાબ

    D · નિજ ધાનની છત્રછાયા તળે. · કુરલ 1034

  2. આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.

    “ચક્ર સમ ફરતું આ જગત હળને જ આશ્રિત છે …”

    1. નથી કરતાં યાચના અને યાચકને આપે છે રહી દુરાવ-મુક્ત.
    2. નિજ ધાનની છત્રછાયા તળે.
    3. અતઃ કૃષિ-કર્મ છે સર્વશ્રેષ્ઠ, ભલે હોય એ શારીરિક શ્રમથી યુક્ત.
    4. તો ધરા (ખેતર) તો રિસાઈ જાય જાણે ઘરની નાર!
    જવાબ

    C · અતઃ કૃષિ-કર્મ છે સર્વશ્રેષ્ઠ, ભલે હોય એ શારીરિક શ્રમથી યુક્ત. · કુરલ 1031

  3. આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.

    “‘અમે નિસ્પૃહ નર!’ - આવું ઉવાચનારનું અસ્તિત્ત્વ …”

    1. ટકે નહીં જો કૃષક નિજ હાથ પાછળ ખેંચી લે.
    2. એને લખી ધરા રૂપી દેવી સહજ કરે પરિહાસ.
    3. અને ઘાસ-પાત વેગળા કરી સિંચાઈથી પણ ઉત્તમ છે રખેવાળી.
    4. અન્ય સધળા (વ્યવસાય) તો તેનું અનુસરણ કરે છે નમીને.
    જવાબ

    A · ટકે નહીં જો કૃષક નિજ હાથ પાછળ ખેંચી લે. · કુરલ 1036

મહાવરા પરીક્ષા →

કોઈ વિષયથી શરૂઆત કરો

અભ્યાસ સાથી તમારા શબ્દોને પોર્ટલના પોતાના તિરુક્કુરલ અનુવાદો અને ટીકાઓ સાથે મેળવે છે. તે પોતાનું કોઈ લખાણ લખતો નથી, અને તમારો પ્રશ્ન પોર્ટલ પર જ રહે છે. તેનો ઉપયોગ નિઃશુલ્ક છે, બધી 23 ભાષાઓમાં.

અનુવાદો © કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન, ચેન્નાઈ · CC BY 4.0

પહેલ Government of India શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર
અમલીકરણ કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન (CICT), ચેન્નાઈ