તિરુક્કુરલ અભ્યાસ સાથી
તમારી પોતાની ભાષામાં કોઈ પણ વિષય વિશે પૂછો (મિત્રતા, ક્રોધ, વિદ્યા, મહેનત, સત્ય), અને અભ્યાસ સાથી તિરુક્કુરલના એ કુરલ શોધી આપશે જે તે વિષય વિશે કહે છે, તેમના અનુવાદ, તમિલ ટીકા અને તમિલમાં પઠન સાથે.
તિરુક્કુરલ આ વિશે આ અધ્યાયમાં કહે છે 104. உழவு · Farming
તમારા પ્રશ્નની સૌથી નજીકના કુરલ
-
சுழன்றும்ஏர்ப் பின்னது உலகம் அதனால்உழந்தும் உழவே தலை.Suzhandrumerp Pinnadhu Ulakam Adhanaal · Uzhandhum Uzhave Thalaiચક્ર સમ ફરતું આ જગત હળને જ આશ્રિત છે
અતઃ કૃષિ-કર્મ છે સર્વશ્રેષ્ઠ, ભલે હોય એ શારીરિક શ્રમથી યુક્ત.Farming though hard is foremost trade
Men ply at will but ploughmen lead.તમિલ ટીકા
பிற தொழில்களையெல்லாம் செய்து திரிந்தாலும் உலகம் இறுதியில் ஏருடையார்வழியே செல்லவேண்டும். அதனால் பல துன்பங்களைத் தருமாயினும் உழவே தலைசிறந்த தொழிலாகும்.
-
ஏரினும் நன்றால் எருவிடுதல் கட்டபின்நீரினும் நன்றதன் காப்பு.Erinum Nandraal Eruvitudhal Kattapin · Neerinum Nandradhan Kaappuકૃષિમાં જોતરણથી પણ ખાતરનું મહત્ત્વ વિશેષ છે
અને ઘાસ-પાત વેગળા કરી સિંચાઈથી પણ ઉત્તમ છે રખેવાળી.Better manure than plough; then weed;
Than irrigating, better guard.તમિલ ટીકા
நிலத்தில் விளையும் பயிர்க்கு உழுதலைக்காட்டிலும் எருப்பெய்தல் நல்லது; களையை நீக்கியபின்னர்ப் பயிரைக் காத்தல் நீரிடுவதினும் நல்லது.
-
உழுவார் உலகத்தார்க்கு ஆணிஅஃ தாற்றாதுஎழுவாரை எல்லாம் பொறுத்து.Uzhuvaar Ulakaththaarkku Aaniaq Thaatraadhu · Ezhuvaarai Ellaam Poruththuકૃષક તો છે એ ધુરી સદૃશ જે વહન કરે છે જગતના સર્વ જનોને
જે કૃષિ-કર્મ ન જાણે તે જ કરે છે અન્ય કર્મ.Tillers are linch-pin of mankind
Bearing the rest who cannot tend.તમિલ ટીકા
உழுதொழிலைச் செய்ய இயலாது பிற தொழில்களை மேற்கொள்வார் யாவரையும் தாங்குதலால் உழவர்களே உலகத்தாராகிய தேருக்கு அச்சாணியாவர்.
-
உழுதுண்டு வாழ்வாரே வாழ்வார்மற் றெல்லாம்தொழுதுண்டு பின்செல் பவர்.Uzhudhuntu Vaazhvaare Vaazhvaarmar Rellaam · Thozhudhuntu Pinsel Pavarકૃષક-જીવન જ છે સાચું જીવન
અન્ય સધળા (વ્યવસાય) તો તેનું અનુસરણ કરે છે નમીને.They live who live to plough and eat
The rest behind them bow and eat.તમિલ ટીકા
யாவரும் உண்ண உழுதொழிலைச் செய்து அதனால் தாமும் உண்டு வாழ்பவரே உண்மையில் தமக்கு உரியராய் வாழ்பவர்; பிறரெல்லாம் மற்றவரைத் தொழுது, அதனால் தாம் உண்டு அவர் பின் செல்பவர்; அவர் தமக்கு உரியர் அல்லர்.
-
உழவினார் கைம்மடங்கின் இல்லை விழைவதூஉம்விட்டேம்என் பார்க்கு நிலை.Uzhavinaar Kaimmatangin Illai Vizhaivadhooum · Vittemen Paarkku Nilai‘અમે નિસ્પૃહ નર!’ - આવું ઉવાચનારનું અસ્તિત્ત્વ
ટકે નહીં જો કૃષક નિજ હાથ પાછળ ખેંચી લે.Should ploughmen sit folding their hands
Desire-free monks too suffer wants.તમિલ ટીકા
உழவரது கை உழுதொழிலைச் செய்யாது மடங்குமானால், ‘யாவரும் விரும்புவதையெல்லாம் யாம் துறந்துவிட்டோம்’ என்பார்க்கு அத்துறவறத்தில் நிற்றல் இயலாது.
તમારી જાતને ચકાસો
દરેક કુરલની બીજી પંક્તિ પસંદ કરો, પછી જવાબ ખોલીને જુઓ.
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“ચક્ર સમ ફરતું આ જગત હળને જ આશ્રિત છે …”
જવાબ
A · અતઃ કૃષિ-કર્મ છે સર્વશ્રેષ્ઠ, ભલે હોય એ શારીરિક શ્રમથી યુક્ત. · કુરલ 1031
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“કૃષક તો છે એ ધુરી સદૃશ જે વહન કરે છે જગતના સર્વ જનોને …”
જવાબ
B · જે કૃષિ-કર્મ ન જાણે તે જ કરે છે અન્ય કર્મ. · કુરલ 1032
-
આ કુરલની સાચી બીજી પંક્તિ પસંદ કરો. Choose the correct second line of this couplet.
“‘અમે નિસ્પૃહ નર!’ - આવું ઉવાચનારનું અસ્તિત્ત્વ …”
જવાબ
A · ટકે નહીં જો કૃષક નિજ હાથ પાછળ ખેંચી લે. · કુરલ 1036
કોઈ વિષયથી શરૂઆત કરો
- 79. நட்பு · Friendship
- 31. வெகுளாமை · Restraining Anger
- 40. கல்வி · Learning
- 11. செய்ந்நன்றியறிதல் · Gratitude
- 62. ஆள்வினை உடைமை · Manly Effort
- 30. வாய்மை · Veracity
- 16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
- 9. விருந்தோம்பல் · Hospitality
- 104. உழவு · Farming
- 2. வான்சிறப்பு · The Blessing of Rain
અભ્યાસ સાથી તમારા શબ્દોને પોર્ટલના પોતાના તિરુક્કુરલ અનુવાદો અને ટીકાઓ સાથે મેળવે છે. તે પોતાનું કોઈ લખાણ લખતો નથી, અને તમારો પ્રશ્ન પોર્ટલ પર જ રહે છે. તેનો ઉપયોગ નિઃશુલ્ક છે, બધી 23 ભાષાઓમાં.
અનુવાદો © કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન, ચેન્નાઈ · CC BY 4.0





